શાળાનું રજીસ્ટ્રેશન
કરવા ક્લિક કરો Register
વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવા લોગઈન કરો.Login કોલેજનું રજીસ્ટ્રેશન
કરવા ક્લિક કરો Register
તાલુકા કક્ષાની સ્પર્ધાનું પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો

તાલુકા કક્ષાએ યોજાયેલી ગુજરાત ક્વિઝ ૨૦૧૭ની ઓનલાઈન સ્પર્ધામાં વિજેતા બનેલા સૌ વિદ્યાર્થી ભાઈ-બહેનોને ખૂબ-ખૂબ અભિનંદન અને હવે ૨૪મી સપ્ટેમ્બરથી ૨૮ સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છાઓ.

જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે અમદાવાદ, વડોદરા, સુરત કે રાજકોટ - આ ચાર ઝોન સેન્ટર પર આપને મળેલી સૂચના મુજબ પહોંચવાનું રહેશે. તે સ્પર્ધાના નિયમો અને અન્ય જાણકારી માટે ૨૨મી સપ્ટેમ્બરના રોજ આ સાઈટ પર મૂકવામાં આવનારી 'જીલ્લા કક્ષાની સ્પર્ધાના નિયમોની યાદી' જોઈ લેવી.

જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે કિશોર વિભાગ (ધોરણ ૬થી ૮)ના સ્પર્ધકોએ 'ગુજરાત ક્વિઝ મંજૂષા'ના પાનાં નબર ૨૯ સુધીના કે જ્યાં 'તરુણ વર્ગ(ધોરણ ૯-૧૨)ના સ્પર્ધકોના પ્રશ્નો અહી પૂર્ણ થાય છે...' એવી સૂચના લખી છે ત્યાં સુધીના પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે.

જીલ્લા કક્ષાની સ્પર્ધા માટે તરુણ વિભાગ (ધોરણ ૯થી ૧૨)ના સ્પર્ધકોએ
'ગુજરાત ક્વિઝ મંજૂષા'ના બધાં જ પ્રશ્નોની તૈયારી કરવાની રહેશે.

આ સિવાય કેટલાક વધારાના પ્રશ્નો પણ આવશે.
એ માટે જે-તે સ્પર્ધકની સજ્જતા અને જાણકારી મહત્વની બની રહેશે.
રજીસ્ટર થયેલા શાળાના વિજેતાના નામ જોવા અને ઈમેલ મેળવવા ક્લિક કરો.           રજીસ્ટર થયેલા કોલેજના વિજેતાના નામ જોવા અને ઈમેલ મેળવવા ક્લિક કરો.
શાળા કક્ષાએ વિજેતા સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન કરવા માટે તમારી શાળાનો જીલ્લો/મહાનગરપાલિકા પસંદ કરો.           કોલેજ કક્ષાએ વિજેતા સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન કરવા માટે તમારી કોલેજનો જીલ્લો/મહાનગરપાલિકા પસંદ કરો.
અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ ગ્રામ્ય અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરુચ ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર ગ્રામ્ય બોટાદ છોટા ઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગર ગ્રામ્ય ગીર સોમનાથ જામનગર મહાનગરપાલિકા જામનગર ગ્રામ્ય જુનાગઢ જુનાગઢ મહાનગરપાલિકા કચ્છ ખેડા મહેસાણા મહીસાગર મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ ગ્રામ્ય સાબરકાંઠા સુરત મહાનગરપાલિકા સુરત ગ્રામ્ય સુરેન્દ્રનગર તાપી વડોદરા મહાનગરપાલિકા વડોદરા ગ્રામ્ય વલસાડ           અમદાવાદ મહાનગરપાલિકા અમદાવાદ ગ્રામ્ય અમરેલી આણંદ અરવલ્લી બનાસકાંઠા ભરુચ ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર ગ્રામ્ય બોટાદ છોટા ઉદેપુર દાહોદ ડાંગ દેવભૂમિ દ્વારકા ગાંધીનગર મહાનગરપાલિકા ગાંધીનગર ગ્રામ્ય ગીર સોમનાથ જામનગર મહાનગરપાલિકા જામનગર ગ્રામ્ય જુનાગઢ જુનાગઢ મહાનગરપાલિકા કચ્છ ખેડા મહેસાણા મહીસાગર મોરબી નર્મદા નવસારી પંચમહાલ પાટણ પોરબંદર રાજકોટ મહાનગરપાલિકા રાજકોટ ગ્રામ્ય સાબરકાંઠા સુરત મહાનગરપાલિકા સુરત ગ્રામ્ય સુરેન્દ્રનગર તાપી વડોદરા મહાનગરપાલિકા વડોદરા ગ્રામ્ય વલસાડ
Username:  
Password: